Akhilesh ની સલાહથી જેડીયુ ભડકી, કહ્યું – તમારે આત્મમંથનની જરૂર

Lucknow,તા.11 સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના નિવેદન પર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જેડીયુ ભડકી હતી. ખરેખર જે.પી. અંગે લખનઉમાં રાજકીય ઘમસાણ વચ્ચે અખિલેશે કહ્યું હતું કે નીતિશે પણ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખવાની જરૂર છે. અખિલેશ સામે વળતો પ્રહાર  અખિલેશના નિવેદન સામે વળતો પ્રહાર કરતાં જેડીયુ પ્રવક્તા રાજીવ રંજને કહ્યું કે અખિલેશે ગઠબંધન તોડવાની […]