ફિલ્મ Stree-2 ની સફળતા બાદ પિતા સાથે શ્રદ્ધા કપૂર જોવા મળશે
Mumbai,તા.૧૩ શ્રદ્ધા કપૂરની ફિલ્મ ’સ્ત્રી ૨’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ સતત ૨૯ દિવસથી સિનેમાઘરોમાં ચાલી રહી છે અને તેણે ૫૦૦ કરોડથી વધુની કમાણી કરી છે. આ સિવાય આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરની એક્ટિંગની પણ ઘણી પ્રશંસા થઈ રહી છે. સ્ત્રી-૨ની સફળતાના જશ્ન વચ્ચે શ્રદ્ધા કપૂરે તેના પિતા સાથે એક ખાસ પ્રોજેક્ટ […]