Rajkot માં નજીવી બાબતે ડખ્ખા : બે યુવકો પર છરી વડે હુમલો

અમારા વિસ્તારમાં કેમ રીક્ષા ચલાવે છે’ કહી 10 શખ્સોનો હુમલો Rajkot, તા.૨૭ શહેરમાં લુખ્ખાઓને હવે જાણે ખાખીનો ખૌફ સહેજ પણ ન રહ્યો હોય તેમ છરી, ધોકા, પાઈપથી છાશવારે હુમલા કરી દેતા હોય છે. ત્યારે ઈન્દીરા સર્કલ ખાતે અલગ અલગ બે ડખ્ખામાં બે યુવકો પર છરી વડે સરાજાહેર હુમલો કરવામાં આવ્યો હોય તેવા બનાવો સામે આવ્યા […]