Winter નું સ્ટાઈલ સ્ટેટમેન્ટ લેયર્ડ ડ્રેસિંગ
ઠંડીની ઋતુ બરાબરની જામી છે. ટાઢો-શીતળ પવન લોકોને ધુ્રજાવી રહ્યો છે ત્યારે સ્ટાઈલિશ દેખાવા શું પહેરવું એ પ્રશ્ન માનુનીઓને મૂંઝવી રહ્યો છે. પરંતુ તેમને ચિંતા કરવાની જરૂર નથી. ફેશન ડિઝાઈનરો તેના વિશે સાવ સરળ સમજણ આપતાં કહે છે.., આ ઋતુમાં માનુનીઓને એવા ડ્રેસિંગની જરૂર હોય છે જેમાં તે સ્ટાઈલિશ પણ દેખાય અને તેમને ટાઢથી પણ […]