Paralympics 2024:પેરા-શૂટર મોના અગ્રવાલ, પેરાલિમ્પિકસમાં બ્રોન્ઝ મેડલ જીતી વધાર્યું દેશનું માન
Paris,તા.31 ભારતીય શૂટર અવની લેખારા અને મોના અગ્રવાલે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું છે. અવનીએ શુક્રવારે (30 ઓગસ્ટ) મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1) ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની સાથે મોના અગ્રવાલે પણ આ જ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ બે મેડલ સાથે ભારતનું પેરિસ પેરાલિમ્પિક્સમાં ખાતું ખુલી ગયું છે. ભારત પાસે […]