Manu Bhakar રચશે ઈતિહાસ…! બીજો ઓલિમ્પિક મેડલ જીતવાની આશા
New Delhi,તા.29 ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકસમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતેને ઈતિહાસ રચ્યો છે. ત્યારે હવે મનુ ભાકરે ફરી એકવાર ભારત માટે બ્રોન્ઝ મેડલની આશા જગાવી છે. મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ માટે ક્વોલિફાય કર્યું છે. બંનેએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં 20 પરફેક્ટ શોટ લગાવ્યા […]