ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં જીત સાથે ધમાકેદાર શરૂઆત

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રૉફી 2025માં જીત સાથે ધમાકેદાર અંદાજમાં શરૂઆત કરી છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં પોતાનો પહેલો મુકાબલો ગુરૂવારે (20 ફેબ્રુઆરી) બાંગ્લાદેશ વિરૂદ્ધ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમ્યો હતો. જે મેચમાં ભારતીય ટીમની 6 વિકેટથી જીત થઈ છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો બીજો મુકાબલો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયો હતો. જેમાં બાંગ્લાદેશે […]