ફ્લાઇટમાં WiFi કેવી રીતે કામ કરે છે ?
New Delhi,તા.16 એર ઈન્ડિયાએ તાજેતરમાં તેની ફ્લાઈટ્સમાં વાઈફાઈ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી છે અને આવું કરનાર તે દેશની પ્રથમ એરલાઈન કંપની છે. જોકે એલોન મસ્કની કંપની સ્ટારલિંક પણ તેની તૈયારી કરી રહી હતી. પરંતુ એર ઈન્ડિયાએ સ્ટારલિંકના આગમન પહેલાં જ તેનાં હવાઈ મુસાફરો માટે આ સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. એર ઈન્ડિયા હાલમાં […]