Kalpana Soren ની નવી ઉડાન, ઝારખંડ મુક્તિ મોરચાની કમાન મેળવી શકે છે
કલ્પના સોરેન એક લડાયક નેતા છે,ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટીના કેન્દ્રીય પ્રવક્તા Ranchi,તા.૧૭ ઝારખંડ મુક્તિ મોરચા અને સરકારે કલ્પના સોરેનના રૂપમાં એક સંપત્તિ પ્રાપ્ત કરી છે.ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના પત્ની અને ગાંડેના ધારાસભ્ય કલ્પના સોરેનને ટૂંક સમયમાં ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટીની કમાન મળી શકે છે. લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના પરિણામો પછી અને તાજેતરમાં પૂર્ણ થયેલી ઝારખંડ […]