Air India ની કેટલીક ડોમેસ્ટિક ફલાઈટમાં હવે Wi-Fi ની સુવિધા મફત આપવામાં આવશે

New Delhi,તા.2તાતા જૂથની માલિકીની એરઈન્ડિયાએ હવે એની ડોમેસ્ટિક ફલાઈટોમાં પ્રવાસીઓને ઈનફલાઈટ વાઈ-ફાઈની સુવિધા આપવાની શરૂઆત કરી છે.અને આવું કરનારી દેશમાં આ પહેલી એરલાઈન છે. આ સંદર્ભે એર ઈન્ડિયાએ જણાવ્યું છે કે, ડોમેસ્ટિક રૂટો પર એરબસ એ350 બોઈંગ 787-9 અને કેટલીક એરબસ એ 321 એનઈઓ એરક્રાફટમાં આ સુવિધા પ્રવાસીઓને મળી શકશે. આમ ડોમેસ્ટિક સેકટરમાં એર ઈન્ડિયાએ […]