Wi-Fi ના કિરણો પ્રકાશથી આપણી ઉંઘમાં પડે છે ખલેલ,હૃદય,પાંચન,માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે
Australia તા.28વાઈ-ફાઈ અને તેની સાથે જોડાયેલા ઉપકરણોમાંથી નીકળતા કિરણો લોકોની નીંદરને ખરાબ કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની આરએમઆઈટી યુનિવર્સિટીને વૈજ્ઞાનિકોએ 7 દિવસ સુધી બે હજાર લોકો પર સંશોધન કર્યા બાદ દાવો કર્યો છે. મુખ્ય સંશોધક ડટ નિકોલ બિજલસ્માનું કહેવું છે કે, વાઈ-ફાઈ અને તેની સાથે જોડાયેલી ડિવાઈસથી નીકળતા વિકીરણ અને પ્રકાશ વ્યક્તિની 45થી90 મિનીટની ઉંઘ ખરાબ […]