Wholesale ભાવાંક ત્રણ માસના સૌથી નીચા 1.89% ના દરે
New Delhi,તા.16 દેશમાં મોંઘવારીની લાંબા સમયથી સ્થિતિ વચ્ચે હવે સારા સમાચાર આવી રહ્યા છે અને નવેમ્બર માસમાં જથ્થાબંધ ભાવાંક ત્રણ માસના સૌથી નીચા 1.89% ના દરે પહોચતા હવે છુટક ફુગાવો પણ નીચો આવે તેવા સંકેત છે. સરકારે જારી કરેલા આંકડા મુજબ નવેમ્બર માસમાં જથ્થાબંધ ફુગાવો 2.36% માંથી ઘટીને 1.89% નોંધાયા છે. ખાસ કરીને ખાદ્ય ચીજોમાં […]