કયા આધારે 77 મુસ્લિમ જાતિને OBC દરજ્જો આપ્યો?’, Supreme Court આ રાજ્યની સરકારથી માગ્યો જવાબ
Western-Bengal,તા.05 સુપ્રીમ કોર્ટે બંગાળમાં 77 મુસ્લિમ જાતિઓને OBC અનામત આપવાના નિર્ણય પર રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. મમતા સરકારના નિર્ણય પર હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો, જેના પર રાજ્યે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે પૂછ્યું છે કે રાજ્ય સરકારે 77 જાતિઓને ઓબીસીનો દરજ્જો કયા આધાર પર આપ્યો હતો. જેમાંની મોટાભાગની જાતિઓ મુસ્લિમ […]