Bengal ના ભાગલા પાડવા ભાજપ કેમ તત્પર? પગપેસારો કરવાની ચાલ સામે મમતા બેનર્જી પણ સજ્જ
West-Bengal,તા.02 રાજકીય શતરંજની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ એક એવી ચોપાટ છે, જેના પર આજ સુધી ભાજપની ચાલ રંગ નથી લાવી. તૃણમૂલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને નાથી ન શકાતા ભાજપ હવે કંઈક નવો દાવ અજમાવવાની ફિરાકમાં છે. એ દાવ છે બંગાળના ભાગલાનો! જી, હા. બંગાળનું પાર્ટિશન! ચાલો સમજીએ કે શું છે […]