West Bengal માં કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 7 શ્રમિકોને કાળ ભરખી ગયો
West Bengal,તા,07 પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થતાં 7 શ્રમિકોના મૃત્યુ થયા છે. આ વિસ્ફોટ કયા કારણોસર થયો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત થઈ નથી. સ્થાનિક વહીવટીતંત્ર અને ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત કામગીરી ચાલી રહી છે. અહેવાલો અનુસાર, કાટમાળ નીચે ઘણાં લોકો ફસાયા હોવાની આશંકા […]