Welcome To ના બાકી પેમેન્ટ મુદ્દે વેલકમ ટૂ ધી જંગલનું શૂટિંગ અટકાવાયું

Mumbai,તા.08 અક્ષય કુમાર, દિશા પટાણી, જેક્લિન ફર્નાન્ડિઝ સહિતના કલાકારો ધરાવતી ‘વેલકમ ટૂ ધી જંગલ’ ફિલ્મનું શૂટિંગ ફિલ્મ જગતના કલાકારો અને કસબીઓના અનેક સંગઠનોનાં બનેલાં  એસોસિએશન ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ દ્વારા અટકાવી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. આ ફ્રેન્ચાઈઝીની આગલી ફિલ્મ ‘વેલકમ ટૂ’ના ટેકનિશિયન્સને હજુ બે કરોડ રુપિયાની રકમ ચૂકવાઈ નથી. તે મુદ્દે […]