સિંગર Darshan Rawal બેસ્ટ ફ્રેન્ડ ધરાલ સુરેલિયા સાથે લગ્ન કર્યાં

Mumbai,તા.20 પોપ્યુલર સિંગર દર્શન રાવલે બહુ લાંબા સમયથી તેની ફ્રેન્ડ ધરલ સુરેલિયા સાથે લગ્ન કરી લીધાં છે. બંને ઘણા સમયથી રિલેશનશિપમાં હતાં.  જોકે, દર્શને પોતાની પર્સનલ લાઈફ બહુ પ્રાઈવેટ રાખી હોવાથી તેની આ રિલેશનશિપ વિશે બહુ જ ઓછા લોકોને માહિતી હતી. દર્શને જાતે લગ્નના  ફોટા શેર કરતાં તેના ચાહકોને સુખદ આશ્ચર્ય મળ્યું હતું. તેમણે નવદંપત્તીને […]

અફઘાની સ્ટાર સ્પિનર Rashid Khan ફેન્સને કરેલો વાયદો તોડ્યો, કાબુલમાં કર્યા ‘નિકાહ’

Mumbai,તા.04 હું સગાઈ અને લગ્ન ત્યારે જ કરીશ જ્યારે અફઘાનિસ્તાન વર્લ્ડ કપ જીતશે…’ 2020માં રાશિદ ખાને આ વચન પોતાના ચાહકોને આપ્યુ હતુ પરંતુ 3 ઓક્ટોબરની રાત્રે તેણે પોતાના આ વચનને તોડીને કાબુલમાં લગ્ન કરી લીધા. રાશિદે પખ્તૂન રીતિ-રિવાજથી લગ્ન કર્યાં અને આ દરમિયાન તેના ત્રણ ભાઈઓએ પણ લગ્ન કર્યાં. રાશિદ ખાનના રિસેપ્શનના ઘણા વીડિયો અને […]

સ્ટાર્સને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપવા માટે પૈસા આપવામાં આવ્યા ન હતાં,Ananya Pandey

Mumbai,તા.૧૮ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને બે મહિના વીતી ગયા છે. આ પછી પણ તેની ચર્ચાનો અંત આવી રહ્યો નથી. આ લગ્નમાં દેશના ઘણા પ્રખ્યાત લોકોએ હાજરી આપી હતી. લગ્નમાં અનેક ફિલ્મ સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ પછી ચર્ચાઓ શરૂ થઈ કે આ સ્ટાર્સને પૈસા ચૂકવીને બોલાવવામાં આવ્યા છે. હવે અભિનેત્રી અનન્યા પાંડેએ આ […]

Norwegian princess નો જાદૂગર જીવનસાથી, પ્રિન્સેસની કલ્પના જયારે હકિકત બની

Europe,તા,03 યુરોપમાં રાજકુમારીઓ એવા કોઇ જાદૂગરની કલ્પના કરતી હોય છે જે કોઇ અજનબી દુનિયામાંથી આવશે અને બધુ જ બદલી નાખશે. નોર્વેની રાજકુમારી માર્થાના જીવનમાં પણ આવું જ બન્યું છે. કેટલાક વર્ષો પહેલા એક જાદૂગર તેના જીવનમાં આવતા પ્રેમ થઇ ગયો હતો. નોર્વેની રાજકુમારી માર્થા લૂઇસના 31 ઓગસ્ટના રોજ અમેરિકી જાદૂગર ડયૂરિક વેરિટ સાથે લગ્ન થયા […]

Anant Ambani and Radhika Merchant ના લગ્ન પર ફિલ્મ, અમિતાભ બચ્ચને અવાજ આપ્યો

Mumbai,તા.૧૮ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પૂર્ણ થઈ ચૂક્યા છે. પરંતુ તેમ છતાં લગ્નને લઈ નવી નવી અપટેડ સામે આવી રહી છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, અનંત અને રાધિકાના લગ્ન પર ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મ બીજું કોઈ નહિ પરંતુ શાહરુખ ખાનની ફિલ્મ જવાનના ડાયરેક્ટર એટલીએ બનાવી છે […]