Gujarat, Maharashtra સહિત 21 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

New Delhi,તા.10  સોમવારે ઓડિશામાં પુરી નજીકના દરિયાકાંઠે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનના કારણે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વધી ગઈ છે. હવામાન વિભાગે મંગળવારે સવારે 8.30 વાગ્યા સુધી ઓડિશાના 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તેમજ માછીમારોને 11 સપ્ટેમ્બર સુધી દરિયાની નજીક ન જવાની સલાહ આપી છે. આ ઉપરાંત ડીપ ડિપ્રેશન સર્જાતા રાજ્ય […]

Banaskantha જિલ્લામાં ભાદરવો ભરપૂર : સ્થળ ત્યાં જળની સ્થિતિ

Banaskathan,તા.06 હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠામાં મેઘ મહેર જોવા મળી છે. આ વરસાદ બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં નોંધાયો છે. ગત 24 કલાકમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, લાખણી, થરાદ સહિતના તાલુકાઓમાં એક થી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરી વિસ્તારોમાં તેમજ ગ્રામીણ વિસ્તારમાં જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં પાણી ભરાયા […]

Gujarat-Rajasthan સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

New Delhi,તા.14 ઘણા રાજ્યોએ ઓગસ્ટ મહિનામાં સરેરાશ વરસાદનો આંકડો વટાવી દીધો છે પરંતુ વરસાદ હજુ પણ ચાલુ જ રહેશે. હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડ સહિત દિલ્હી-યુપીમાં હજુ પણ વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગે આ અઠવાડિયે પણ વરસાદથી રાહત ન મળવાની આગાહી કરી છે. જોઈએ આ અઠવાડિયામાં દેશનું હવામાન કેવું રહેશે. દિલ્હીમાં 3 દિવસ યેલો એલર્ટ દિલ્હીમાં […]

ફરી ધમરોળશે વરસાદ! Gujarat, Maharashtra સહિત 18 રાજ્યોમાં એલર્ટ

New Delhi,તા.26 આ વખતે ચોમાસાના વાદળો આગાહી મુજબ જોરદાર વરસી રહ્યા છે, પરંતુ વરસાદના કારણે જ્યાં લોકોને ગરમીથી રાહત મળી જ્યાં ત્યાં મુંબઈ અને ગુજરાતના લોકો માટે આ વરસાદ જાણે આફત બની ગયો છે. આજે સવારથી દિલ્હી-NCR સહિત અનેક રાજ્યોમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો તો કેટલીક જગ્યાએ પવન ફૂંકાયો. મુંબઈમાં હાઈ ટાઈડ એલર્ટ મુંબઈમાં છેલ્લા […]