Kerala માં ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડના જંગલમાં ‘ચમત્કાર’, 5 દિવસ બાદ 4 બાળકોનું અદભૂત રેસ્ક્યુ
Kerala,તા.03 કેરળના વાયનાડમાં આવેલા વિનાશકારી ભૂસ્ખલનમાં અત્યાર સુધી 300થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને મોટી સંખ્યામાં લોકો હજુ પણ લાપતા છે. આ ભયાનક આપત્તિ વચ્ચે એક સુખદ સમાચાર પણ સામે આવ્યાં છે જ્યાં ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડમાં કેરળના વન અધિકારીઓ દ્વારા 8 કલાકના અથાગ અભિયાન બાદ એક દૂરના આદિવાસી વસતીથી 6 બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યું. […]