Priyanka Gandhi નું સંસદસભ્યપદ ખતરામાં : બીજેપી નેતા હાઈકોર્ટ પહોંચ્યાં
Wayanad,તા.21 વાયનાડ લોકસભા સીટથી કોંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધીની લોકસભા સભ્યપદ પર ખતરાના વાદળો ઘેરાઈ રહ્યાં છે. વાસ્તવમાં, બીજેપી નેતા નવ્યા હરિદાસે વાયનાડ લોકસભા સીટ પર તેમની જીતને પડકારીને કેરળ હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. નવ્યા હરિદાસે વાયનાડથી ભાજપની ટિકિટ પર પ્રિયંકા ગાંધી સામે ચૂંટણી લડી હતી, પરંતુ તેની પ્રિયંકા ગાંધી સામે 512399 મતોથી હારી થઈ હતી. […]