Surat International Airport ની અવદશા: છતમાંથી પાણી ટપકતા 3 ડોલ મુકવી પડી
વચ્ચેનો ભાગ રિનોવેટ કરવા ઓર્ડર અપાયો છે: એરપોર્ટ ઓથોરીટીનો લૂલો બચાવ Surat ,તા.6 સુરતની એરપોર્ટમાં દર વર્ષે મેઈન્ટેનન્સનું કામ કરવામાં આવે છે. છતા જુના ટર્મિલનમાં પ્રથમ માળે એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકી રહ્યું હોવાની ફરીયાદ ઉઠી છે. જુના ટર્મિનલની છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરે તો અહીથી પ્રસાર થતા મુસાફરોને લપસી પડવાનો ભય રહે […]