White House રોશનીથી ઝળહળી ઉઠશે, President Joe Biden ભારતીય અમેરિકનો સાથે દિવાળી ઉજવશે

Washington,તા.૨૮ આ વખતે ફરી દિવાળી પર વ્હાઇટ હાઉસ રોશનીથી ઝળહળી ઉઠશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ભારતીય અમેરિકનોને દિવાળીની ઉજવણી માટે સોમવારે સાંજે વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે પાછલા વર્ષોની પરંપરાને ચાલુ રાખીને રાષ્ટ્રપતિ જો બિડેન તેમના ભાષણ પહેલા બ્લુ રૂમમાં દીવો પ્રગટાવશે. આ પછી તેઓ ભારતીય અમેરિકનોના મેળાવડામાં ભાષણ આપશે. વ્હાઇટ […]

જો ટ્રમ્પ પ્રમુખ બનશે, તો તે બજેટમાં બે ટ્રિલિયન ડોલરનો ઘટાડો કરશે; Musk

Washington,તા.૨૮ એલોન મસ્કે વચન આપ્યું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતશે તો યુએસ ફેડરલ બજેટમાં બે ટ્રિલિયન ડોલરનો ઘટાડો કરવામાં આવશે. તેમણે કહ્યું કે આનાથી સામાન્ય લોકોને ફાયદો થશે અને તેમના પર લાદવામાં આવતા ટેક્સમાં ઘટાડો થશે. ઇલોન મસ્ક ન્યૂયોર્કમાં યોજાયેલી ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં સામેલ થયા હતા. આ સમય દરમિયાન મસ્કે બજેટમાં કાપ […]

Donald Trump મેકડોનાલ્ડ્‌સમાં ફ્રેંચ ફ્રાઈસ બનાવતા જોવા મળ્યા

Washington,તા.૨૧ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં પોતાના ચૂંટણી પ્રચારમાં ખૂબ જ વ્યસ્ત છે. તેણે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડો સમય કાઢ્યો અને પેન્સિલવેનિયાના મેકડોનાલ્ડ્‌સમાં રોકાયો. આ સમય દરમિયાન તેણે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાનો પ્રયાસ કર્યો. તેમણે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું, “મને ફ્રેન્ચ ફ્રાઈસ […]

American સ્કૂલમાં ફૂટબોલ મેચ બાદ ફાયરિંગ, ત્રણના મોત; આઠ ઘાયલ

Washington,તા.૨૧ જેઓને વેસ્ટર્ન નોવેલ્સ વાંચવાનો શોખ હશે, તેઓએ ’’સન-ડાઉન જીમ’’ પોકેટ બુકમાં વાંચ્યું હશે. ટેક્ષાસ વ્હેર મેન કુડ સર્વાઈવ, બાય રાઇડીંગ ફાસ્ટ એન્ડ શૂટિંગ ફાસ્ટર. આમ અમેરિકાનાં સમવાયતંત્રની સ્થાપના પછી હજી સમવાય તંત્રીય પ્રમુખ સત્તા ખરા અર્થમાં (ડી-ફેક્ટો) પ્રસરી ન હતી. ત્યારથી અમેરિકાનાં લોહીમાં જ ’’ગન-કલ્ચર’’ ચાલી રહ્યું છે. જો બાયડેને તે નાથવા કાનૂન ઘડવા […]

Kamala Harris અમેરિકાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનશે,એલન લિચમેન

Washington,તા૧૪ એલન લિચટમેન, એક પ્રતિષ્ઠિત અમેરિકન યુનિવર્સિટીના પ્રોફેસર, ’વ્હાઈટ હાઉસ કી’ તરીકે ઓળખાતી આગાહી પ્રણાલી વિકસાવી છે, જેણે ૧૯૮૪ થી અત્યાર સુધીની તમામ યુએસ પ્રમુખપદની ચૂંટણીઓના પરિણામની સાચી આગાહી કરી છે. માહિતી અનુસાર, એલન લિચટમેને ૧૯૮૧માં રશિયન ભૂ-ભૌતિકશાસ્ત્રી વ્લાદિમીર કેઇલિસ-બોરોકની મદદથી આ સિસ્ટમ વિકસાવી હતી અને ભૂકંપની આગાહી માટે કેઇલિસ-બોરોક દ્વારા ડિઝાઇન કરાયેલી આગાહી પદ્ધતિઓ […]

Donald Trump નો જીવ ફરી જોખમમાં! નકલી પત્રકાર લોડેડ પિસ્તોલ અને દારૂગોળો સાથે રેલીમાં પહોંચ્યો

Washington,તા.૧૪ અમેરિકામાં આવતા મહિને રાષ્ટ્રપતિની ચૂંટણી છે. ૫ નવેમ્બરે મતદાન થવાનું છે. ચૂંટણી પહેલા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ લોકોની વચ્ચે જઈને પોતાની તરફેણમાં વોટ માંગી રહ્યા છે. આ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો જીવ જોખમમાં છે. થોડા મહિના પહેલા એક ચૂંટણી રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ થયું હતું. તે જ સમયે, ડોનાલ્ડ ટ્રમ્પની રેલી નજીક […]

Kamala Harris ની આર્થિક નીતિઓ USને મહામંદીમાં ધકેલી દેશેઃ ટ્રમ્પ

ટ્રમ્પનું કહેવું છે કે કમલા હેરિસની આર્થિક નીતિઓ અમેરિકાને ૧૯૨૯ સ્ટાઈલની મંદીમાં સપડાવી દેશે Washington, તા.૬ અમેરિકામાં હાલમાં ચૂંટણી છે પરંતુ જનતા મોંઘવારીથી પરેશાન છે. લોકોના ગ્રોસરી બિલ વધી ગયા છે અને ઘરના ભાવ પણ જાણે આસમાને જઈ રહ્યા હોય તેવી સ્થિતિ છે. લોકોને ઘરના ભાડા પણ પોષાતા નથી. તેવામાં ઘણા નિષ્ણાતો કહી ચૂક્યા છે […]

America :પુત્રને બંદુક ગિફ્ટમાં આપનારા પિતાની ધરપકડ કરવામાં આવી

જ્યોર્જિયા સ્ટેટમાં એક હાઈસ્કૂલમા બેફામ ફાયરિંગ થયું  હતું, જેમાં બે ટીચર અને બે સ્ટુડન્ટના મોત થયા હતા Washington, તા.૬ અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટમાં એક હાઈસ્કૂલમાં થયેલા હત્યાકાંડમાં ચાર લોકોના મોત થયા તે ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. યુએસમાં ગન ક્રાઈમ અને માસ શૂટિંગ એ કોઈ નવી વાત નથી પરંતુ આ ઘટનામાં હત્યારા શકમંદના પિતાની ધરપકડ […]

Trump ની સુરક્ષામાં ફરીવાર ચૂક,મીડિયા ગેલેરીમાં ઘૂસ્યો શખ્સ

પેન્સિલવેનિયાના જોનસ્ટાઉનમાં ટ્રમ્પની રેલીમાં અજ્ઞાત વ્યક્તિ મીડિયા ગેલેરીમાં પ્રવેશ્યા બાદ સૂરક્ષા ચૂક જોવા મળી હતી Washington, તા.૩૧ અમેરિકાના પેન્સિલવેનિયામાં પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રેલીમાં ફરી એક વખત સૂરક્ષામાં ચૂક જોવા મળી છે. પેન્સિલવેનિયાના જોનસ્ટાઉનમાં પૂર્વ અમેરિકન પ્રમુખ ટ્રમ્પની રેલીમાં શુક્રવારે એક અજ્ઞાત વ્યક્તિ મીડિયા ગેલેરીમાં પ્રવેશ્યા બાદ મોટી સૂરક્ષા ચૂક જોવા મળી હતી. જો કે, […]

Kamala Harris ને હરાવવા ટ્રમ્પે હિંદુ નેતાની માગી મદદ

ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય મૂળના નેતા કમલા હેરિસ ૧૦ સપ્ટેમ્બરે મીડિયા સામે એકબીજા સાથે ડિબેટ કરશે Washington, તા.૧૭ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને ડિબેટ થવા જઈ રહી છે. જેની ટ્રમ્પે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રો અનુસાર ટ્રમ્પે ડિબેટ સ્પીચમાં પોતાના પક્ષને અસરકારક બનાવવા માટે ભૂતપૂર્વ ડેમોક્રેટિક […]