પહેલી મેચ હારતાં જ Team India માં ફેરબદલ! ત્રણ વર્ષ બાદ આ સ્ટાર ખેલાડીની એન્ટ્રી
Bangalore,તા.21 ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તરત જ ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ અપડેટ જારી કરતા કહ્યું કે બીજા અને ત્રીજા ટેસ્ટ માટે ટીમમાં નવા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની […]