Trump એક સપ્તાહમાં પાંચમી વખત ભારતને મદદની વાત કરી
Washington/Delhi, તા.24 અમેરિકામાં બાઈડન સહિતના શાસન ભારતમાં ‘મતદાન વધારવા’ 21 મિલિયન ડોલરની મદદ કરી હતી તેવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિધાન અને ભારતને નાણા મદદની જરૂર નથી તેમ કરીને આ કહેવાતી મદદ રદ કરવાની જાહેરાત બાદ ભારતમાં સર્જાયેલા રાજકીય સહિતના વિવાદમાં એક તરફ આ અંગે એક જ સપ્તાહમાં પાંચમું નિવેદન કરતા પ્રમુખ ટ્રમ્પે હવે ‘આંકડો’ બદલ્યો […]