Madhya Pradesh માં વરસાદથી 400 વર્ષ જૂના કિલ્લાની દિવાલ તૂટતાં સાતનાં મોત
ઉ.પ્ર.ઉત્તરાખંડમાં ત્રણ દિવસ ભારે વરસાદની ચેતવણી દક્ષિણ પશ્ચિમ ચોમાસું 19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન વિદાય લેવાનું શરૂ કરશે Madhya Pradesh, મધ્ય પ્રદેશના દાતિયા શહેરમાં ભારે વરસાદને કારણે ૪૦૦ વર્ષ જૂના કિલ્લાની દિવાલ તૂટી પડતાં સાત લોકોનાં મોત થયા છે. આ ઘટના વહેલી સવારે ચાર વાગ્યે ખલકાપુરા વિસ્તારમાં બની હતી. દિવાલ પડવાને કારણે કિલ્લાની બાજુમાં આવેલા […]