Jignesh Mevani એ જસદણની પીડિતા અને અગ્નિકાંડની વાત કરતાં હોબાળો

Gandhinagar,તા.23  ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીને ગૃહમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. જીગ્નેશ મેવાણીએ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ, મોરબી કાંડ, હરણીબોટ કાંડ, તક્ષશિલા અગ્નિકાંડ સહિત જસદણની પીડિતા મુદ્દે ડિબેટ કરી તેને લાઇવ કરવાની વાત કરતાં હોબાળો થયો હતો અને જીગ્નેશ મેવાણી વેલમાં ધસી આવ્યા હતા. ત્યારબાદ અધ્યક્ષે જીગ્નેશ મેવાણીને […]

Gujarat Assembly માં કોંગ્રેસનાં ટૂંકી મુદતના પ્રશ્નો કાઢી નાખવાના મુદ્દે વોક આઉટ, ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ

Gandhinagar,તા.22 ગુજરાત વિધાનસભામાં બુધવારથી શરૂ થયેલા ચોમાસા સત્રનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગૃહમાંથી વૉક આઉટ કરવામાં આવતાં તેમને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સત્ર શરૂ થતાં શરૂઆતની 21 મિનિટ સુધી ગૃહમાં હોબાળો થયો હતો. ત્રણ દિવસના વિધાનસભાના સત્રમાં સત્રના બીજા દિવસે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યના 12 જેટલા પ્રશ્નો મૂકવામાં […]