વકફ એક્ટમાં મોટા સુધારાની તૈયારી કરી રહી છે Modi government

New Delhi, તા.૪ કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડની સત્તા અને તેની કામગીરીમાં સુધારો કરવા સંબંધિત આ અઠવાડિયે સંસદમાં બિલ લાવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી સરકાર વકફ બોર્ડની કોઈપણ મિલકતને ’વક્ફ પ્રોપર્ટી’ બનાવવાની સત્તા પર અંકુશ લગાવવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજે કેબિનેટે વકફ એક્ટમાં લગભગ ૪૦ સંશોધનોને મંજૂરી આપી દીધી છે. સૂચિત […]