Delhi Assembly ની 70 બેઠકોની ચૂંટણીમાં ઉત્સાહભેર મતદાન

New Delhi.તા.5દિલ્હી વિધાનસભાની 70 બેઠકોના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં આજે સવારથી મતદાનનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. આપ, કોંગ્રેસ, ભાજપ સહીતના પક્ષોના 699 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થઈ જશે. રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી એસ.જયશંકર, સુદીપ પુરી, સ્વરા ભાસ્કર, સહીતના મહાનુભાવોએ મતદાન કર્યું હતું. વિધાનસભાની 70 બેઠકો માટે સવારે સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. મતદારોમાં મતદાન માટેનો […]