Surendranagar:થાન નગરપાલિકાના 28 બેઠક માટે શાંતિ પૂર્ણ મતદાન
Surendranagar,તા.17 સુરેન્દ્રનગર જિલ્લાની થાન નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ લીંબડી અને ધ્રાંગધ્રા નગરપાલિકાની વોર્ડ નં.૧ની એક-એક બેઠક પર અને લીંબડી તાલુકા પંચાયતની ઉંટડી તેમજ સાયલા તાલુકા પંચાયતની ધારાડુંગરીની બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં થાન નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકો માટે ૬૦.૩૫ ટકા મતદાન નોંધાયું હતું. લીંબડી નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ૩૬.૧૯ ટકા અને ધ્રાંગધ્રા નગરપાલિકાની […]