યુક્રેનના રાષ્ટ્રપતિVolodymyr Zelenskyની ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત સંપૂર્ણ નિષ્ફળ
Ukrain,તા.01 ઓવલ ઓફિસમાં ટ્રમ્પ સાથેની દલીલ બાદ ઝેલેન્સકીને વ્હાઇટ હાઉસ છોડવાનું કહેવામાં આવ્યું હતું. તેમજ આ બેઠકના મુદ્દાઓ એટલે કે રશિયા-યુક્રેન યુદ્ધ અને અમેરિકા સાથે ખનિજ ડીલ પર કોઈ ચર્ચા થઈ શકી નથી. યુક્રેનના રાષ્ટ્રપતિને અત્યંત ખરાબ વાતાવરણમાં વ્હાઇટ હાઉસ છોડવું પડ્યું. ઝેલેન્સ્કીને વ્હાઇટ હાઉસમાં ભોજન-પાણી પણ મળ્યું ન હતું. આ ઘટનાક્રમથી અમેરિકા અને યુક્રેન […]