Philippines માં ફાટ્યો જ્વાળામુખી, 87 હજાર લોકોનું કરાયું રેસ્ક્યૂ
Philippines,તા.10 મધ્ય ફિલિપાઈન્સમાં હાજર કાનલાઓન જ્વાળામુખી 9 ડિસેમ્બર 2024માં ફાટ્યો. જેના કારણે રાખના ગોટેગોટા ત્રણ કિલોમીટર ઉપર સુધી ગયા. ફિલિપાઈન ઈન્સ્ટીટ્યુટ ઓફ વોલ્કેનોલોજી એન્ડ સિસ્મોલોજી (PHIVOLCS) ના અનુસાર આ હજુ વધુ વિસ્ફોટ કરી શકે છે. આગામી થોડા દિવસો સુધી જોખમ અકબંધ છે. થર્મલ અને એક્સરે કેમેરા મોનિટર્સ અનુસાર ગરમ લાવા અને પથ્થરનું ઘનત્વ ખૂબ વધુ […]