vladimir putin દુનિયામાં સૌથી ધનિક રાજકારણી છે,લગભગ રૂપિયા ૧૭ લાખ કરોડ

પુતિન પ્રમુખ તરીકે વાર્ષિક ૧.૪૦ લાખ ડોલર (લગભગ ૧.૨૦ કરોડ રૂપિયા) પગાર લે છે. સત્તાવાર રીતે મોસ્કોમાં ૮૦૦ ચોરસ ફૂટનો એપાર્ટમેન્ટ, એક ટ્રેઈલર અને ત્રણ કાર એટલી સંપત્તિ પુતિનના નામે બોલે છે પણ બિન સત્તાવાર રીતે લખલૂટ સંપત્તિના માલિક છે. અમેરિકાના ફાયનાન્સિયર બિલ બ્રાઉડરે ૨૦૧૭માં અમેરિકાની સેનેટ જ્યુડિશિયલ કમિટી સમક્ષ આપેલી જુબાનીમાં આ આંકડો આપેલો […]

ડોનાલ્ડ ટ્રમ્પ હજુ પણ સુરક્ષિત નથી : Russian President Vladimir Putin ની ચેતવણી

Russian,તા.29 રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. સીએનએન અનુસાર, પુતિને કહ્યું કે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતીને ટ્રમ્પે એક મોટી પરીક્ષા પાસ કરી છે, પરંતુ તેઓ હજુ પણ સુરક્ષિત નથી. પુતિને કહ્યું- ટ્રમ્પને રોકવા માટે ઘણી ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બે વખત જીવલેણ હુમલા […]

Russian President Vladimir Putin ન ભારત આવશે

NEW DELHI,તા,19 એક રિપોર્ટ અનુસાર રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આગામી સમયમાં ભારતની મુલાકાત લઇ શકે છે. તેમની આ મુલાકાતની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ આ અંગે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, ‘રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિની ભારતની મુલાકાત માટેની તારીખો નક્કી કરવા માટેની છેલ્લી તૈયારીઓ ચાલી રહી છે.’ જો કે અત્યાર સુધી […]