Putin ને યુદ્ધ ભારે પડયું:30 એરલાઈન્સ દેવાળુ ફુંકવાના આરે
Moscow, તા.15યુક્રેન યુદ્ધને લગભગ 3 વર્ષ થવા આવ્યાં છે. બંને દેશો એક બીજા ઉપર હુમલા કરી રહ્યા છે. આ યુદ્ધ લાંબુ ખેંચવા માટે પુતિન ઉપર આક્ષેપો મુકાય છે. તેવામાં રશિયાનો વિમાન ઉદ્યોગ સંકટમાં ફસાયો છે. રશિયાની 30 એરલાઈન્સ કંપનીઓ દેવાળુ ફૂંકવાની કગારે પહોંચી ગઈ છે. આ 30 કંપનીઓ દેશના 25 ટકા યાત્રીઓને લઇ જાય છે. […]