DOGEથી રાજીનામાં બાદ વિવેક રામાસ્વામીની નજર આ મોટા પદ પર
America,તા.25 ભારતીય-અમેરિકન બિઝનેસમેન અને પૂર્વ રિપબ્લિકન રાષ્ટ્ર પ્રમુખ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીએ સત્તાવાર રૂપે ઓહાયોના ગવર્નર પદ માટે પોતાની ઉમેદવારીની જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પના DOGE (ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્નમેન્ટ એફિશિઅન્સી) માંથી રાજીનામું આપ્યાના થોડા અઠવાડિયા બાદ આ જાહેરાત કરવામાં આવી છે. તેમણે લખ્યું કે, ‘મને ગર્વ છે કે, હું સત્તાવાર રૂપે ઓહાયોના આવનારા ગવર્નરના રૂપે […]