Viv Richards વિરાટ કોહલી પર ઓળઘોળ

Mumbai, તા.3 વેસ્ટ ઈન્ડિઝના મહાન ક્રિકેટર સર વિવિયન રિચર્ડ્સે કહ્યું કે, વિરાટ કોહલીની લડવાની ભાવના, ઉર્જા અને જુસ્સો તેને ક્રિકેટના ’મહાન અને ’સર્વ શ્રેષ્ઠ’ ખેલાડીઓની શ્રેણીમાં મૂકે છે. “મને લાગે છે કે તે ખરેખર આપણા બધાના પ્રશ્નોના જવાબ આપે છે,” રિચાર્ડ્સે કહ્યું. ODI વર્લ્ડ કપ પહેલા તે સારું પ્રદર્શન કરી રહ્યો ન હતો, પરંતુ તે […]