મુસ્લિમ યુવાને વેપારીને ધમકી આપી હતી,Ambaji માં Vishwa Hindu Parishad આવેદન પત્ર આપ્યું

Ambaji ,તા.૪ અંબાજીમાં વિશ્વ હિન્દુ પરિષદે ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદે અંબાજીમાં વેપારીને ધમકી આપવા મામલે પોલીસને આવેદન આપ્યું. અત્યારે નવલી નોરતાના દિવસો ચાલી રહ્યા છે. ગતરોજથી શારદીય નવરાત્રિનો આરંભ થઈ ગયો છે. ત્યારે ગુજરાતના પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. નવરાત્રિમાં અંબાજી મંદિર પાસેના સ્થાનિકો વેપારીઓ માટે […]