Olympics 2028 થી પહેલાં,ભારતને લાગ્યો મોટો ઝટકો,ભારતીય ટીમને વિઝા-સમસ્યા
Los-Angeles,તા.22 લોસ એન્જલસ ઓલિમ્પિક-2028 પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે ભારતીય પુરુષ ફૂટબોલ ટીમ આગામી ફ્લેગ ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકશે નહીં. આ ટુર્નામેન્ટ 27થી 30 ઑગસ્ટ દરમિયાન ફિનલૅન્ડમાં યોજાવાની છે. આ ટુર્નામેન્ટને ઓલિમ્પિકની દૃષ્ટિએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ટીમ ઇન્ડિયાને વિઝા નથી મળી શક્યા મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું […]