આવિષ્કાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત ૧૩-મો સર્વજ્ઞાતીય સમુહ લગ્ન આગામી રવિવારે વિરપુરમાં
Virpur,તા.22 રાજકોટ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પૂજ્ય જલારામ બાપાની ભુમી જયાં સેવાની જયોત હંમેશા જલતી રહે છે તેવામાં વિરપુર ગામે સામાજીક પ્રવૃત્તિઓમાં સતત અગ્રેસર રહેલી સામાજીક સંસ્થા આવિષ્કાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજીત ૧૩-મો સર્વજ્ઞાતીય સમુહ લગ્ન આગામી તા.: ૨૩/૦૨/૨૦૨૫, રવિવારના રોજ યોજાશે. જેમાં ૧૮-સર્વજ્ઞાતીના યુગલો પ્રભુતામાં પગલા માંડશે. અહિંના પ્રખ્યાત કોઠારી મેદાન તરીકે ઓળખાય છે […]