અંતે Swami Gyan Prakash ઝુંકયા: પૂ.રઘુરામ બાપા પાસે ક્ષમા માગી
Virpur તા.5 લાખો શ્રધ્ધાળુઓના હૃદયમાં સ્થાન ધરાવતા સંત શિરોમણિ, વીરપુરના વાસી પૂ.જલારામ બાપા વિષે ટિપ્પણી કરનારા અમરોલી (સુરત)ના સ્વામી જ્ઞાનપ્રકાશે આજે વીરપુર પૂ.જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂ.રઘુરામ બાપાની ફોન પર માફી માગી લેતા હાલ મામલો શાંત પડયો છે. સ્વામી જ્ઞાનપ્રકાશે ફોનમાં માફી માગતા જણાવેલ કે, મારાથી અક્ષમ્ય ભૂલ થઈ છે. હું માફી માગુ છું. હું […]