Nisha Dahiya ની ઈજા માટે આ ખેલાડી જવાબદાર, કોચ વિરેન્દ્રએ લગાવ્યો મોટો આરોપ

Paris,તા.06  ભારત માટે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવાની મોટી દાવેદાર નિશા દહિયા ઈજાગ્રસ્ત હોવાના કારણે ક્વાર્ટર ફાઈનલ મેચ હારી ગઈ. જોકે તેની પાસે હજુ પણ રેપેચેઝ દ્વારા બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. ક્વાર્ટર ફાઈનલમાં નિશા ઉત્તર કોરિયાની સોલ ગમ પાક વિરુદ્ધ 8-2 થી આગળ ચાલી રહી હતી. આ દરમિયાન તેને ઈજા પહોંચી પછી તે સતત દુખાવાથી […]