Axar Patel મેદાન પર આવતાની સાથે જ વિરાટની સદીની ગણતરી કરવા લાગ્યો

Dubai,તા.25 ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે કહ્યું છે કે, વિરાટ કોહલી જ્યારે પાકિસ્તાન સામે સદીની નજીક હતો, ત્યારે તેણે બીજા છેડે બેટીંગ કરવાનું શરૂ કરી દીધું હતું. ભારતને જીતવા માટે 19 રનની જરુર હતી અને કોહલી 86 રન રમી રહ્યો હતો, ત્યારે અક્ષર બેટિંગ કરવા આવ્યો હતો. અક્ષરે આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલાં વીડિયોમાં કહ્યું કે […]