Anushka-Virat પહેલીવાર તેમના લાડલા દીકરા અકાયની ઝલક બતાવી, ફેન્સનો ઉમટ્યો પ્રેમ

Mumbai,તા.09  બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી હવે બે બાળકોના માતા-પિતા બની ગયા છે. વામિકા અને ત્યારબાદ બંને 15 ફેબ્રુઆરીએ પુત્ર અકાયના માતા-પિતા છે. ત્યારથી અનુષ્કા સોશિયલ લાઈફથી દૂર રહીને પોતાના બાળકો સાથે સમય વિતાવી રહી છે. અનુષ્કા અને વિરાટના પુત્રને જોવા માટે ચાહકો પણ આતુર હતા. હવે કપલે તેમના ફેન્સની આ ઈચ્છા […]

Virat ના પ્રેમમાં પાગલ હતી ગ્લેમરસ એક્ટ્રેસ, કોહલીના લગ્ન થતાં જ દિલ તૂટ્યું

Mumbai,તા.08 ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પાછળ દુનિયા દીવાની છે. વિરાટની શાનદાર ગેમની સાથે સાથે તેના સારા દેખાવ પર ફેન્સ ફિદા રહેતા હતા. અભિનેત્રી મૃણાલ ઠાકુર પણ વિરાટ કોહલીના પ્રેમમાં પાગલ હતી. મૃણાલે એક જૂના ઇન્ટરવ્યુમાં વિરાટ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે, એક સમય હતો કે જ્યારે હું વિરાટ કોહલીના પ્રેમમાં […]

IND vs SL: Suryakumar and Jaiswal નહીં રમે, ભારતીય ટીમમાં 6 દિગ્ગજ ક્રિકેટરોની વાપસી

New Delhi, તા.02 ભારતીય ક્રિકેટ ટીમ ટી-20 શ્રેણીમાં ક્લીન સ્વીપ કર્યા બાદ હવે શ્રીલંકા સામે વનડે શ્રેણી રમશે. સૂર્યકુમારની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 શ્રેણીમાં યજમાન ટીમને ત્રણેય મેચમાં હરાવી દીધી હતી. આજથી બંને ટીમો વચ્ચે વનડે શ્રેણી શરૂ થવા જઈ રહી છે. જો કે, વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી સૂર્યકુમાર યાદવ નહીં પરંતુ રોહિત […]

IND vs SL: T20 બાદ હવે વન-ડે શ્રેણી, Team India નો કેપ્ટન બદલાશે

New Delhi તા.01 ભારતીય ક્રિકેટ ટીમ અને શ્રીલંકા વચ્ચે ટી-20 શ્રેણી બાદ હવે વનડે શ્રેણી રમાશે. સૂર્યકુમારની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમે ટી-20 શ્રેણીમાં યજમાન ટીમને ક્લીન સ્વીપ કરી દીધી હતી. હવે વનડે શ્રેણી શરૂ થવા જઈ રહી છે. જો કે, વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી સૂર્યકુમાર યાદવ નહીં પરંતુ રોહિત શર્મા કરશે. T20 વર્લ્ડકપમાં ચેમ્પિયન […]

Virat Kohli and Anushka લંડન શિફ્ટ થઈ રહ્યા છે!

વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા અને બાળકો વામિકા અને અકાય સાથે લંડનમાં સમય વિતાવી રહ્યો છે Mumbai, તા.૨૫ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી, જેને ‘વિરુસ્કા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બોલિવૂડ અને ક્રિકેટના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે. તાજેતરમાં, લંડન શિફ્ટ થવાની અફવાઓ વચ્ચે, સોશિયલ મીડિયા પર તેમની કેટલીક તાજી તસવીરો સામે આવી […]

IND vs SL: વિરાટ રેકોર્ડ તોડશે કોહલી! સચિન જેવા દિગ્ગજોની રેસમાં

Mumbai,તા.25 T20 વર્લ્ડકપ જીત્યા બાદ T20માંથી સંન્યાસ લેનાર વિરાટ કોહલી અને કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ભારતના આ બે મહાન ખેલાડીઓ રમશે. ગૌતમ ગંભીરના કોચ બન્યા બાદ વિરાટ-રોહિત પહેલીવાર કોઈ મેચમાં સાથે રમતા દેખાશે. આ શ્રેણી વિરાટ કોહલી માટે ખાસ રહેશે કારણ કે વિરાટ કોહલી આ […]

રોહિત, બાબર જેવા ધૂરંધરોને પછાડી ICC Test rankings માં ઈંગ્લિશ બેટરની લાંબી છલાંગ

New Delhi , તા.24 ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ બાદ ICC દ્વારા નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ ટેસ્ટમાં નંબર વન બેટ્સમેન બની શકે છે. પરંતુ તેઓ ઓછા માર્જિનથી ચૂકી ગયા. પરંતુ ઇંગ્લેન્ડના હેરી બ્રુકે જબરદસ્ત […]

cricket world ના ફેબ-4ની રેસમાં કોહલી રહી ગયો પાછળ, ઇંગ્લિશ ક્રિકેટર તો ક્યાંય આગળ નીકળ્યો

Mumbai, તા,22 વિરાટ કોહલી સહિત વર્તમાન ક્રિકેટ જગતના 4 ખેલાડીઓને ‘ફેબ ફોર’ ના નામે ઓળખવામાં આવે છે. આ ચાર દેશના 4 ખેલાડીઓએ અવારનવાર પોતાના દેશની  ટીમ માટે અનેક મેચો જીતી છે અને સતત સારું પ્રદર્શન કર્યું છે. કોહલી છેલ્લા કેટલાક દિવસોમાં ટેસ્ટ ક્રિકેટ ઓછું રમ્યો છે અને કોવિડ પહેલા જેવો દેખાવ કરી શક્યો નથી જેના […]

Virat સાથેના સંબંધો પર કોચ બન્યાં બાદ ગંભીરનું મોટું નિવેદન

Mumbai, તા.22 જ્યારથી ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા છે ત્યારથી ગંભીર અને વિરાટ કોહલી વચ્ચેના સંબંધોમાં સતત ઉતારચઢાવ ભર્યા રહ્યા છે. બંને દિગ્જ્જો ભૂતકાળમાં ક્રિકેટ મેદાનમાં એકબીજા સાથે સામસામે આવી ગયા હતા. ગંભીર કોમેન્ટેટર તરીકે હમેશાં કોહલીની ખામીઓ ગણાવતો હોય છે. જયારે ગંભીરને પૂછવામાં આવ્યું કે, કોહલી સાથેના તેના સંબંધથી ભારતીય ટીમને […]

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર Amit Mishra ને Dhoni-Virat પર કોમેન્ટ કરવી પડી ભારે

Mumbai , તા.18 દેશના પ્રખ્યાત ક્રિકેટર વિરાટ કોહલી, એમએસ ધોની અને શુભમન ગિલ અંગે નિવેદનો આપવા બદલ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અમિત મિશ્રા ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર કોહલી-ધોનીના ચાહકોએ પ્રતિક્રિયા આપતાં તેને ટ્રોલ પણ કર્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે મીમ બનાવી અમિત મિશ્રાને ટ્રોલ કર્યો હતો કે, “તુ શું જોઈ રહ્યો […]