હાર બાદ Virat Kohli એ તરત જ પ્રેક્ટિસ શરૂ કરી

 મેચ પૂરી થયા બાદ કોહલી નેટ્‌સમાં પાછો આવી ગયો અને તેણે ફાસ્ટ બોલરોના બોલનો સામનો કર્યો હતો New Delhi, તા.૯ ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ૫ ટેસ્ટની સિરીઝ બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો. આ સિરીઝ હવે ૧-૧ની બરાબરી પર આવી ગઈ છે. પર્થમાં રમાયેલી મેચમાં ભારતે શાનદાર જીત મેળવી હતી અને તે […]

Kohli તેના સ્વાસ્થ્ય અને ફિટનેસને લઈને ખૂબ જ શિસ્તબદ્ધ છે,Anushka

Mumbai,તા.૫ ભારતીય બેટ્‌સમેન વિરાટ કોહલીની ગણતરી વિશ્વના સૌથી ફિટ ક્રિકેટરોમાં થાય છે. તેણે હાલમાં જ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં રેડ બોલના ફોર્મેટમાં તેની ૩૦મી સદી ફટકારી હતી અને હવે તે શુક્રવારથી શરૂ થઈ રહેલી એડિલેડ ટેસ્ટની તૈયારી કરી રહ્યો છે. આ મેચ પહેલા જ બોલિવૂડ એક્ટ્રેસ અને કોહલીની પત્ની અનુષ્કા શર્માએ સ્ટાર બેટ્‌સમેનની ફિટનેસનું […]

અનુષ્કાની હાજરીને કારણે ઇનિંગ વધુ ખાસ બની : Virat Kohli

Perth,તા.25વિરાટ કોહલીએ ધીરજ અને આક્રમકતાનાં મિશ્રણ સાથે શાનદાર બેટિંગ કરીને રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ઇનિંગમાં તેની 30 મી ટેસ્ટ સદી ફટકારી હતી. આ સદી સાથે તેણે વર્ષ 2018 માં આ શહેરમાં રમાયેલી 123 રનની શાનદાર ઇનિંગ્સની યાદો તાજી કરી હતી.  વિરાટે ઇનિંગ્સ પછી કહ્યું કે, ’જ્યારે તમે સારું નથી રમતાં ત્યારે તમારાં મગજમાં ઘણી બધી […]

Australia માં પણ Virat Kohli નો ફ્લોપ શો ચાલુ, ૭ વર્ષમાં પહેલીવાર શરમજનક દિવસ જોવો પડ્યો

Perth,તા.૨૨ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ૨૦૨૪-૨૫ શરૂ થઈ ગઈ છે. પ્રથમ ટેસ્ટ મેચ ૨૨ નવેમ્બરથી પર્થમાં રમાઈ રહી છે. રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી રહેલા ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઝડપી બોલર હર્ષિત રાણા અને નીતીશ રેડ્ડીને ડેબ્યૂ કેપ આપવામાં આવી હતી. ભારતીય ઇનિંગ્સની […]

Virat Kohli ના ઓટોગ્રાફવાળા બેટની કિંમત 1.64 લાખ

New Delhi,તા.21 ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનો સ્ટાર પાવર માત્ર ક્રિકેટનાં મેદાન પર જ નહીં પરંતુ ક્રિકેટિંગ ગિયરના માર્કેટમાં પણ ધ્યાન ખેંચી રહ્યો છે. ઓસ્ટ્રેલિયન પોડકાસ્ટર અને યુટ્યુબર નોર્મન કોચેનેક દ્વારા શેર કરવામાં આવેલાં એક તાજેતરનાં વિડિયોમાં કોહલીના એમઆરએફ જીનિયસ ગ્રાન્ડ કિંગ બેટની પ્રીમિયમ કિંમત દર્શાવવામાં આવી છે, જે ગ્રેગ ચેપલ ક્રિકેટ સેન્ટરમાં 2985 ઓસ્ટ્રેલિયન ડોલરમાં […]

પર્થમાં Virat Kohli રચશે ઈતિહાસ, પૂજારા અને દ્રવિડનો રેકોર્ડ તૂટશે

Perth,તા,19 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 નું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યુ છે. ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર 22 નવેમ્બરથી પર્થમાં રમાનારી પહેલી ટેસ્ટ મેચ માટે ખૂબ તૈયારી કરી રહી છે. પહેલી ટેસ્ટ મેચમાં કેપ્ટન રોહિત શર્મા રમશે નહીં. દરમિયાન બેટિંગની તમામ જવાબદારી વિરાટ કોહલીના ખભે છે. રોહિતની ગેરહાજરીમાં ચાહકોને પહેલી ટેસ્ટમાં વિરાટ કોહલીથી મોટી ઈનિંગની આશા હશે […]

Virat માં હવે પહેલા જેવી વાત નથી રહી, આઉટ નહીં થાય ખભાથી ધક્કો મારીશ

માર્શે પર્થ ટેસ્ટ પહેલા કહ્યું હતું કે, જો કોહલી ૩૦ રન સુધી આઉટ ન થયો તો તે તેને ખભા પર થબડાવીને ઉશ્કેરવાનો પ્રયાસ કરશે Canberra, તા.૧૬ ભારતીય ટીમ ટેસ્ટ સીરિઝ જીતવાના ઈરાદા સાથે સતત ત્રીજી વખત ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહોંચી છે. આ માટે ખેલાડીઓ સખત મહેનત કરી રહ્યા છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના દૃષ્ટિકોણથી પણ આ […]

Virat Kohli ને ઈજાનો ખતરો! ટેસ્ટ સીરિઝ પહેલા સ્કેન કરાવવા પહોંચ્યો

Mumbai,તા.15 ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ સીરિઝ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ માટે મુશ્કેલીઓ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. ભારતનો સ્ટાર બેટર વિરાટ કોહલીએ અજાણી ઈજા માટે સ્કેનીંગ કરાવ્યું હતું. તેણે 22 નવેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝ પહેલા પર્થમાં આ સ્કેન કરાવ્યા હતા. જો કે કોહલીની ઈજાને લઈને હજુ સુધી કંઈ સ્પષ્ટ નથી.   પ્રેક્ટિસ સેશન […]

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં સૌથી લોકપ્રિય ભારતીય ક્રિકેટરોમાંનો એક: Sachin Tendulkar

New Delhi,તા.13  સચિન તેંડુલકરના શબ્દો વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં સૌથી લોકપ્રિય ભારતીય ક્રિકેટરોમાંનો એક છે. કેપ્ટનની ભૂમિકામાં ન હોવા છતાં, તે આગામી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો મુખ્ય ચહેરો બની ગયો છે. વિરાટ આ બ્લોકબસ્ટર સિરીઝ માટે પહેલાં ઓસ્ટ્રેલિયા પહોંચ્યો અને તરત જ ચર્ચામાં આવી ગયો હતો. મંગળવારે ’ધ ડેઇલી ટેલિગ્રાફ’ સહિત અનેક ઓસ્ટ્રેલિયન અખબારોએ આ શ્રેણી પર વિશેષ […]

Kohli એ વધુ એક નવો માઈલસ્ટોન સ્પર્શ કર્યો,ટેસ્ટ ક્રિકેટમાં પોતાના ૯ હજાર રન પૂરા કર્યા

Bangalore,તા.૧૮ વિરાટ કોહલીએ આજે ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક નવો સીમાચિહ્ન સ્પર્શ કર્યો. ન્યૂઝીલેન્ડ સામે બેંગલુરુમાં રમાયેલી પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં કોહલી શૂન્ય પર આઉટ થયો હતો, ત્યારબાદ તેની ઘણી ટીકા થઈ હતી, પરંતુ તે જ મેચની બીજી ઈનિંગમાં કોહલીએ તેના બેટથી જવાબ આપ્યો હતો. જો કે કોહલી પહેલા પણ ઘણા રેકોર્ડ બનાવી ચુક્યો છે, પરંતુ […]