Virat Kohli ની 2024ની ટેસ્ટ એવરેજ બુમરાહ કરતાં પણ ઓછી
Sydney,તા.03 ઓસ્ટ્રેલિયા સામે નવાં વર્ષની ટેસ્ટમાં વિરાટ કોહલીની બેટિંગની સમસ્યાઓ ચાલું રહી, 2024 પછી પ્રથમ દાવમાં તેની સરેરાશ માત્ર 7 હતી, જે જસપ્રિત બુમરાહ કરતાં પણ ઓછી છે. ઓસ્ટ્રેલિયા સામેની નિર્ણાયક પાંચમી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતની પડકારજનક પ્રથમ ઇનિંગ દરમિયાન ઓફ-સ્ટમ્પની બહારના બોલ સાથે કોહલીનો સંઘર્ષ ફરી એક વખત સામે આવ્યો. તે જ સમયે, કોહલી […]