પ્રદર્શન ચરમસીમા પર હોય ત્યારે Rohit-Kohliની નિવૃત્તિની ચર્ચા અર્થહીન

New Delhi,તા.13 રોહિત શર્મા અને વિરાટ કોહલી – બે એવા સ્ટાર છે જેઓ વર્ષો થી ભારતીય ક્રિકેટનું ગૌરવ છે. પરંતુ જેમ જેમ તેમની ઉંમરમાં વધુ એક વર્ષ ઉમેરાય છે તેમ તેમ તેમની નિવૃત્તિની ચર્ચા પણ વધવા લાગે છે. સવાલો ઉભા થાય છે, ‘ક્યાં સુધી રમશે?’ પરંતુ જ્યારે તેમનું પ્રદર્શન હજુ પણ ચરમસીમાએ છે તો પછી […]

Virat Kohli એ મિત્ર કેન વિલિયમસન માટે દુ:ખ વ્યક્ત કર્યું

New Delhi,તા.11 ચોથી વાર ICC ટાઇટલ જીતનાર વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ પોતાના મિત્ર કેન વિલિયમસનને યાદ કરવાનું ભૂલ્યો નહોતો. ફાઇનલમાં 11 રને આઉટ થયા બાદ સ્નાયુઓ ખેંચાવાને કારણે વિલિયમસન ભારતની બેટિંગ સમયે ફીલ્ડિંગ કરવા મેદાનમાં આવી શક્યો નહોતો. મેચ બાદ વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ’મારા એક ખૂબ જ સારા મિત્રને હારતો જોઈને […]

જીત બાદ Virat ચરણ સ્પર્શ કર્યા તો શમીના માતાએ તેને ગળે લગાવ્યો

Dubai,તા.10 દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ ભારતીય ટીમે જોરદાર ઉજવણી કરી.  દુબઈમાં આ ઉજવણીનો એક ફોટો દરેક ક્રિકેટ ચાહકના હૃદયને સ્પર્શી જાય એવો હતો. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો આખો પરિવાર મેદાન પર હાજર હતો. જીત બાદ વિરાટ કોહલીએ શમીની માતાના ચરણ સ્પર્શ કર્યા હતા. તો શમીની માતા પણ કોહલીને ભેટી […]

Viv Richards વિરાટ કોહલી પર ઓળઘોળ

Mumbai, તા.3 વેસ્ટ ઈન્ડિઝના મહાન ક્રિકેટર સર વિવિયન રિચર્ડ્સે કહ્યું કે, વિરાટ કોહલીની લડવાની ભાવના, ઉર્જા અને જુસ્સો તેને ક્રિકેટના ’મહાન અને ’સર્વ શ્રેષ્ઠ’ ખેલાડીઓની શ્રેણીમાં મૂકે છે. “મને લાગે છે કે તે ખરેખર આપણા બધાના પ્રશ્નોના જવાબ આપે છે,” રિચાર્ડ્સે કહ્યું. ODI વર્લ્ડ કપ પહેલા તે સારું પ્રદર્શન કરી રહ્યો ન હતો, પરંતુ તે […]

IND vs NZ મેચ પહેલા K L રાહુલે કર્યા વિરાટ કોહલીના વખાણ

Mumbai,તા.01 ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી ગ્રુપ મેચ પહેલા કેએલ રાહુલ પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો હતો. આ દરમિયાન તેણે વિરાટ કોહલીના ખૂબ વખાણ કર્યા. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે, મોહમ્મદ શમી અને રોહિત શર્માની ફિટનેસ અંગે કોઈ સમસ્યા નથી. ભારત અને ન્યૂઝીલેન્ડ પહેલા જ સેમિફાઈનલમાં એન્ટ્રી કરી ચૂકી છે. પરંતુ આ મેચ નક્કી કરશે કે […]

કવર-ડ્રાઈવ શોટથી હું મુશ્કેલીમાં મુકાયો : Kohli

Dubai,તા.25 ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ સ્વીકાર્યું કે, તેની ટ્રેડમાર્ક કવર ડ્રાઇવ તેને મુશ્કેલ સ્થિતિમાં મૂકે છે. આ શોટ છેલ્લાં કેટલાક સમયથી તેની નબળાઈ રહી છે. રવિવારે કોહલીએ પાકિસ્તાન સામે યાદગાર અણનમ સદી ફટકારતાં ભારતને શાનદાર જીત અપાવી હતી. તેની 111 બોલની યાદગાર ઇનિંગમાં ઘણાં બધાં કવર ડ્રાઈવ શોટ સામેલ હતાં, પરંતુ આ શોટને કારણે હાલનાં સમયમાં […]

Kohli નો ’વિરાટ’ રેકોર્ડ,વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૪ હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી

Mumbai,તા.૨૪ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. કોહલીએ આ મેચમાં ભારત માટે એક ખાસ ચમત્કાર કર્યો છે. તેમણે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો શાનદાર રેકોર્ડ તોડ્યો છે. કોહલી હવે વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૪ હજાર રન બનાવનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. કોહલીએ ૨૯૯મી વનડે મેચની ૨૮૭મી ઇનિંગમાં આ સિદ્ધિ […]

Virat Kohli એ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો ૨૫ વર્ષ જુનો રેકોર્ડ

Dubai,તા.૨૪ ભારત અને પાકિસ્તાન વચ્ચે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની હાઈ-પ્રોફાઈલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં  ભારતને જીતવા માટે પાકિસ્તાને ૨૪૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ભારતે ટાર્ગેટ પુરો કરી લીધો હતો  આ મેચમાં  વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ કેચ લેનાર ફિલ્ડર બની ગયો છે. વિરાટે આ રેકોર્ડ પાકિસ્તાન વિરુદ્ધ રવિવારે (૨૩ […]

ભારતે ધૂળ ચટાડતા Pakistan Champions Trophy માંથી ફેંકાવાના આરે

Dubai તા.24 Champions Trophyના વન-ડે મેચમાં ભારતે કટ્ટર હરિફ Pakistanને ધૂળ ચાટતુ કરી દીધુ હતુ અને યાદગાર જીત હાંસલ કરી લીધી હતી. કુલદીપ યાદવ સહિતના ભારતીય બોલરોની કાતિલ બોલીંગથી પુરી 50 ઓવર પણ નહીં રમી શકીને 241 રનમાં ઓલઆઉટ થઈ ગયેલા Pakistanને પછી #Viratkohli સહિતના બેટરોએ પરચો બતાવી દીધો હતો. એક તરફી જેવા બની ગયેલા […]

Virat Kohli શા માટે RCB નો કેપ્ટન ન બન્યો ?

New Delhi,તા.15 આઈપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તાજેતરમાં જ તેમનાં નવાં કેપ્ટનની જાહેરાત કરી હતી. મધ્યપ્રદેશનાં ખેલાડી રજત પાટીદારને ટીમ દ્વારા તેનાં નવાં કેપ્ટન બનાવવામાં આવ્યાં છે. ચાહકો માટે તે થોડું આશ્ચર્યજનક હતું, પરંતુ આવી અટકળો કરવામાં આવી રહી હતી કે વિરાટ કોહલી ફરી એકવાર આ ટીમનો કેપ્ટન બની શકે છે. આ બન્યું નહીં અને […]