RAJKOT: વિરાણી હાઈસ્કૂલની જમીનમાં શરતભંગ, પશ્ચિમ મામલતદારનો રિપોર્ટ

Rajkot,તા.27 શહેરના ટાગોર રોડ પર આવેલ વિરાણી હાઈસ્કૂલને કલેકટર તંત્ર દ્વારા વર્ષો પૂર્વે શૈક્ષણિક હેતુ માટે ફાળવાયેલ જમીનનો ફુડ ઝોન, બોકસ ક્રિકેટ સહિતના માટે કોમર્શીયલ ઉપયોગ થઈ રહ્યાનું ખુલતા રેવન્યુ તંત્રએ એકશન મોડમાં આવી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ પ્રકરણમાં પશ્ચિમ મામલતદારને તપાસના આદેશ અપાયા બાદ પશ્ચિમ મામલતદાર દ્વારા વિરાણી હાઈસ્કૂલની જમીનમાં શરતભંગ થતો […]