ભારતની જીત બાદ પિતા સામે મેદાન પર જ ભાવુક થયો Ashwin, પત્નીને ગળે લગાવી

Mumbai,તા,23 આર અશ્વિને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝની પહેલી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી સદી ફટકારી હતી. ભારત આ મેચ 280 રનથી જીતી ગયું હતું. આ સાથે જ ભારતે આ ટેસ્ટ સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમનો જીતનો અસલી હીરો આર અશ્વિન હતો, તેને ‘મેન ઓફ ધ મેચ’નો ખિતાબ અપાયો હતો.ચોથા […]

Vande Bharat Express ની બારીના કાચ પર હથોડો ચલાવનારો કોણ

Kanpur,તા,11 ટ્રેન ઉથાલાવવાના કાવતરાના અનેક મામાલાની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર વંદે ભારત એક્સપ્રેસ સાથે સબંધિત એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને જાતભાતની ચર્ચા ચાલી રહી છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એક વ્યક્તિ ટ્રેનના કાચ પર હથોડો મારી રહ્યો છે. એક તરફ લોકો આ વીડિયોમાં દેખાતી વ્યક્તિની ધરપકડની […]

Football મેચ હારતા કોચ સાહેબે ખેલાડીઓ પર લાફા અને લાતો વરસાવી

Tamil-Nadu,તા.13 સોશિયલ મીડિયાની તાકાત દિવસેને દિવસે વધતી જઈ રહી છે. દરેક વાતને ઉજાગર કરતા તમામ પહેલુંઓ સમાજિક પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવે છે. આજકાલ તમિલનાડુની એક સ્કૂલના ફૂટબોલ કોચનો વીડિયો ચર્ચામાં આવ્યો છે. આ વીડિયોમાં એક કોચ સ્કૂલની ફૂટબોલ ટીમના ખેલાડીઓના વાળ પકડીને થપ્પડ મારતો અને લાતો મારતો જોવા મળી રહ્યો છે. બાળકો પરની આ […]

Live Theft Of Drain Covers : ચોરોને કોઈની જિંદગીની ચિંતા નથી, અહીં પાણી ભરાયા તો શું થશે..?

Vadodara,તા.08 વડોદરાના વિવિધ વિસ્તારોમાં ગટરના ઢાંકણા ચોરવાના બનાવો બની રહ્યા છે ત્યારે ચોરો દ્વારા કેવી રીતે ગટરના ઢાંકણા ચોરવામાં આવે છે તેનો એક વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. વરસાદના સમયમાં ઠેકઠેકાણે પાણી ભરાઈ જવાના તેમજ ભૂવા પડવાના બનાવો બની રહ્યા છે તેવા સમયે લોકોના જીવના જોખમરૂપ વધુ એક મુશ્કેલી ઢાંકણા ચોરો દ્વારા […]

India ના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરને શું થયું? સરખું ચાલી પણ નથી શકતો

Mumbai,તા.06 ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. એક સમયે જે ખેલાડીને સચિન તેંડુલકર કરતા પણ શ્રેષ્ઠ ક્રિકેટર માનવામાં આવતો હતો. જે મેદાન પર રન બનાવતા ક્યારેય થાકતો ન હતો. તે હવે ખરાબ તબિયતને કારણે બરાબર ચાલી પણ શકતો નથી.યૂઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એક વાયરલ […]