Vipin Reshammiya એ અનેક ઈન્સ્ટ્રુમેન્ટ્સના પ્રયોગો કર્યા, ટીવી સિરિયલો પણ બનાવી હતી

Mumbai,તા.20 સંગીતકાર હિમેશ રેશમિયાના પિતા વિપિન રેશમિયાનું બુધવારે નિધન થયું હતું. ગુરુવારે તેમની અંતિમ વિધિ વખતે ગાયક શાન, ફારાહ ખાન, સાજિદ ખાન તથા અન્ય સેલેબ્સ હાજર રહ્યા હતા. વિપીન રેશમિયાએ ભૂતકાળમાં ટીવી  સિરિયલોનું પણ નિર્માણ કર્યું છે. ફિલ્મ મ્યુઝિકમાં અનેક વિધ વાદ્ય અજમાવવા માટે તેઓ જાણીતા હતા. તેમની પાસેથી જ પ્રાથમિક તાલીમ બાદ હિમેશ રેશમિયા […]

જાણીતા સિંગર Himesh Reshammiya ના પિતાનું નિધન, બોલિવૂડ ઈન્ડસ્ટ્રી શોકમગ્ન

Mumbai,તા.19 તાજેતરમાં મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાનું નિધન થયું હતું અને હવે પ્રખ્યાત સિંગર એક્ટર હિમેશ રેશમિયાના પિતાનું નિધન થયું છે. હિમેશ રેશમિયાના પિતા મ્યુઝિક ડિરેક્ટર વિપિન રેશમિયાના નિધનથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિપિનનું મૃત્યુ 18 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 8.30 વાગ્યે થયું હતું. આજે જુહુમાં […]