યુપીના સંભલ હિંસા પર FIR માં સનસનાટીભર્યા ખુલાસા થયા
New Delhi, તા.૨૭ યુપીના સંભલ હિંસા પર FIR માં સનસનાટીભર્યા ખુલાસા થયા છે. સપાના સાંસદ જિયા ઉર રહેમાન બર્કને પ્રથમ આરોપી બનાવવામાં આવ્યા છે જ્યારે સપા ધારાસભ્યના પુત્ર સુહેલ ઈકબાલને બીજા ક્રમનો આરોપી બનાવાયો છે. આ બંને સિવાય ૨૭૫૦ લોકો સામે કેસ નોંધવામાં આવ્યાં છે. પોલીસે આ હિંસામાં કુલ સાત FIR નોંધી છે. સંભલ હિંસાના […]