PM મોદીએ ફોન પણ ન કર્યો અને પીટી ઉષા પણ ખોટું બોલ્યા
પીટી ઉષા પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, તેઓ પોતાની જવાબદારી ભૂલી ભાજપને બચાવવામાં લાગી ગયા છે Chandigarh, તા.૨૫ કુશ્તીબાજ ખેલાડીમાંથી રાજકારણમાં ઝંપલાવનારા વિનેશ ફોગાટ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યાં છે. આ દરમિયાન તેમણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તાજેતરમાં તેમણે એક મીડિયા એજન્સીને જણાવ્યું કે, ’ઓલિમ્પિકમાંથી ડિસ્ક્વોલિફાઇ થયા […]